શહેરના મુસ્લિમ સમાજે આતંકી ઘટનાને વખોડી પાકિસ્તાન સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો, બેનરો સાથે રેલી યોજી પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.