વિજાપુર તાલુકાના દેવપુરા ગામના ફરિયાદી સાથે એક વર્ષ પૂર્વે તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરવાના મામલે રાજકોટના બે ઠગ ઈસમોએ સંપર્ક કર્યો હતો.