નડીયાદ ખાતે ભાજપ દ્વારા પહલગામ હુમલામાં જીવ ગુમાવનારા લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈએ પહલગામને પઠાણકોટનો હુમલો ગણાવ્યો