Surprise Me!

પંચમહાલ: પહેલગામ હુમલાને લઈને શહેરા સંપૂર્ણ બંધ, તંત્રને આવેદનપત્ર આપ્યું, પાકિસ્તાન મુર્દાબાદ'ના નારા લાગ્યા

2025-04-29 52 Dailymotion

નાગરિકો દ્વારા 'પાકિસ્તાન હાય...હાય..., પાકિસ્તાન મુર્દાબાદ'ના નારા લગાવવામાં આવ્યા, હુમલામાં ભોગ બનેલા નાગરિકો માટે કચેરીની બહાર બે મિનિટ મૌન પાળવામાં આવ્યું.