ગઈકાલ સવારથી ધારાગઢ દરવાજા નજીક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, ઘણા વર્ષોથી સરકારી સર્વે નંબર પર થયેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.