રમત દરમિયાન પૈસા બાબતે સંતોષ અને તેના મિત્ર સની, વિજય, ગૌતમ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ વાત વધતા બોલાચાલી એકના મોતમાં પરિણમી હતી.