સુરતના પર્વત પાટિયામાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી, 20 ફાયર ફાઈટરની મદદથી એક કલાકમાં આગ કાબૂમાં લેવામાં આવી હતી.