પિતાની જાણ બહાર જ પુત્રને દીક્ષા અપાવવાના માતાના નિર્ણય પર અને દીક્ષા સમારોહ ઉપર સુરતની ફેમિલી કોર્ટે સ્ટે મૂકતો હુકમ કર્યો હતો.