વિપક્ષ દ્વારા માત્ર ચંડોળા કેમ અને અમદાવાદ શહેરના 36 જેટલા તળાવો કેમ નહીં'નો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. વિપક્ષે 36 તળાવ પરના દબાણો હટાવવાની માંગ છે.