પાણીની સમસ્યાના કારણે રોષે ભરાયેલા સરસપુરના સ્થાનિકોએ આજે અમદાવાદ મહાપાલિકા તંત્રના સામે ધરણા કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.