અમરકંટકથી નીકળતી નર્મદાનું પણ ગંગા જેટલું જ મહત્વ છે. તેના કારણે ગંગા દશેરાના દિવસો દરમિયાન નર્મદા મૈયાનો તહેવાર મનાવવામાં આવે છે.