સામાન્ય રીતે ખેડૂતો ડાંગરનો પાક સહકારી મંડળીઓ, સંઘ, જીન અને પૌવા મિલો તેમજ અન્ય વેપારીઓને વેચતા હોય છે.