Surprise Me!

એર ઈન્ડિયા સામે એડવૉકેટે લીગલ કાર્યવાહીની આપી ચિમકી, અમદાવાદ-લંડનની ફ્લાઈટ કેન્સલ થતાં ભરાયા રોષે

2025-06-17 6 Dailymotion

અમદાવાદ-લંડનની એર ઈન્ડિયાની ફ્લાઈટ અચાનક કેન્સલ થતાં મુસાફરોમાં નારાજગી વ્યાપી છે, ત્યારે એક મુસાફર દ્વારા એર ઈન્ડિયા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચિમકી આપી છે.