Surprise Me!

હાઈકોર્ટનો ન્યાય, ભાવનગર મનપાએ શિક્ષકોને આપ્યો પગાર પંચનો લાભ.. પ્રાથમિક શિક્ષક સંઘની મોટી જીત

2025-07-02 548 Dailymotion

કોર્ટે 1996ની વિસંગતતાને લઈને સરકારને તેમની નાણાંની રકમ ચૂકવવા આદેશ જણાયા બાદ નાણાં ભાવનગર મહાનગરપાલિકાના શિક્ષકોને ફાળવાયા છે.