ભાવનગર શહેર અને જિલ્લો ચોમાસાના પ્રારંભથી મેઘરાજાની પધરામણી થઈ છે. ઘોરમબાયેલાં વાતાવરણ વચ્ચે રોગચાળો માથું ઊંચકી રહ્યું છે. આ સ્થિતિમાં શુ તકેદારી રાખવી જોઈએ.