Surprise Me!

ગુજરાત યુનિ.ના કેમ્પસમાં નવું નજરાણું, અવર-જવર માટે વિદ્યાર્થીઓને મળી આ સુવિધા

2025-07-08 14 Dailymotion

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેમ્પસમાં અવરજવર માટે યુનિવર્સિટી દ્વારા ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.