વલસાડ જિલ્લા LCB એ બાતમીને આધારે વાપી ગીતાનગર વિસ્તારમાંથી પોલીસની વર્દી પેહરી દારૂની હેરાફેરી કરનારને ઝડપી લીધો હતો.