અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્શન થનાર છે ત્યારે આગામી ચૂંટણી માટે, AIMIM પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે 200 લોકોએ ફોર્મ ભર્યું છે.