Surprise Me!

ભરૂચમાં ગુજરાતનો પહેલો "ગ્રીન રોડ": જંબુસરથી દેવલા સુધીનો માર્ગ નવા તબક્કામાં

2025-07-15 10 Dailymotion

ગુજરાત રાજ્યમાં પહેલી વખત ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માર્ગ નિર્માણનો પ્રયોગ ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતા માર્ગ પર શરૂ થયો છે.