Surprise Me!

અમદાવાદ પોલીસ કમિશનરની ક્રાઇમને લઈને પ્રેસ કોન્ફરન્સ, કહ્યું 'શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખુબ સારી'

2025-07-15 1 Dailymotion

અમદાવાદ શહેરમાં ક્રાઇમ અંગેના ગુનાઓ અને પોલીસની કામગીરી અંગે પોલીસ કમિશનરે જી.એસ. મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.