Surprise Me!

ઉપલેટાની ભાદર નદી પરના બ્રિજની ખસ્તા હાલત : ઉપર રસ્તા ખખડધજ, નીચે પુલના પાયા દેખાયા

2025-07-16 3 Dailymotion

ઉપલેટા નજીક આવેલ ભાદર નદી પરના બ્રિજ પરથી અંદાજે 50-60 જેટલા ગામના લોકો પસાર થાય છે, જેઓ પરેશાની વેઠી રહ્યા છે.