Surprise Me!

અમદાવાદને દેશનું સ્વચ્છ શહેર બનાવનારા સફાઈ કર્મીઓનું CMના હસ્તે થયું સન્માન

2025-07-19 1 Dailymotion

અમદાવાદ શહેરને સ્વચ્છતામાં પ્રથમ નંબર મળવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ ઝોનના સફાઈ કર્મીઓ અને અધિકારીઓનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.