ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી પકડાઈ: પૂર્વ તલાટી કમ મંત્રીએ કરી નાખ્યો કાંડ! શંકા ન જાય એટલે લાંચ પણ લીધી
2025-07-19 2 Dailymotion
ગુજરાતમાં કોઈ એવું ક્ષેત્ર બાકી નથી જ્યાં નકલીનો ભાંડાફોડ ન થયો હોય ! હવે ગોંડલમાં એક નકલી સરકારી કચેરી ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે.