88000થી વધુની કિમતનો જથ્થો ખેતીવાડી વિભાગે કબ્જે કરી ગોડાઉનના માલિકની તપાસ તેમજ જથ્થો ક્યાથી આવ્યો તે દિશામાં પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.