જુનાગઢ પોલીસે 1001 ગુજરાત બહારના મોબાઇલ સીમકાર્ડ પકડી પાડીને સમગ્ર મામલામાં ફરાર આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.