અમદાવાદમાં સવારે 6:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં સરેરાશ બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.