પોલીસને ઉધના ચામુંડા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીમાં પ્રખ્યાત બ્રાન્ડના નકલી મસાલા બનાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.