વડોદરામાં વરસાદથી જીવંત જન્જાળ : પવન સાથે ઝરમર વરસાદ, માત્ર દોઢ ઇંચ વરસાદમાં શહેર ઠેર ઠેર પાણી પાણી
2025-07-28 4 Dailymotion
શહેરના નિચાણવાળા વિસ્તારો જેમ કે ચાર દરવાજા, લહેરીપુરા, નાગરવાડી, કુનાવાવ અને મોહનલાલમિલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ઘરના બહાર પણ નીકળી શક્યા ન હતા.