Surprise Me!

દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ, ભારતભરનું એકમાત્ર મંદિર જ્યાં શિવલિંગ પર ચઢાવાય છે કંકુ, જાણો રોચક ઈતિહાસ

2025-07-30 4 Dailymotion

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મના લોકો ભગવાન ભોળાનાથની તન-મન-ધનથી પૂજા-અર્ચના કરે છે, પરંતુ આ મંદિરની પૂજા કંઈક અલગ જ છે, જાણો.