અગાઉ ચાર આંતકવાદીઓની ધરપકડ કર્યા બાદ ગુજરાત ATS ટીમને વધુ એક સફળતા મળી છે. હવે બેંગલુરુથી અલ કાયદા સાથે જોડાયેલી મહિલાની ધરપકડ કરી છે.