ચેન્નાઈ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં સાબરકાંઠાની બાર જેટલી મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.