અમદાવાદ મનપા દ્વારા શહેરના શિવાલયોમાં આધ્યાત્મિક મૂલ્ય ધરાવતા વૃક્ષો વાવવામાં આવશે. આગામી અગિયારસના દિવસે 48 વોર્ડમાં એક-એક ઝાડ વાવવામાં આવશે.