વિપક્ષી સભ્ય સલીમ અમદાવાદીએ શહેરની મહત્વની સમસ્યાઓ અંગે અગાઉ આપેલા પત્રના આધાર પર ચર્ચાની માંગણી કરતા જ શાસક-વિપક્ષ વચ્ચે વિવાદ તેજ થયો હતો.