રાજુલાના ધારાસભ્યએ સિંહોના મોત કોઈ શંકાસ્પદ વાયરસને કારણે થયા છે તેવો પત્રમાં ઉલ્લેખ કરીને સમગ્ર મામલામાં મોટો ઘટસ્ફોટ કર્યો છે.