સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવકના કારણે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે ભરૂચમાં નદીનું પાણી બંને કાંઠે વહેવાની શક્યતા છે.