Surprise Me!

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લોહીની ઘટ, સ્વૈચ્છિક રક્તદાતાઓ અને સંસ્થાઓને રક્તદાનની અપીલ

2025-08-03 5 Dailymotion

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લોહીનો પુરવઠો જળવાઈ રહે તે માટે સિવિલ અધિક્ષકે રક્તદાતા અને સામાજિક સંસ્થાઓને રક્તદાન કરવા અપીલ કરી.