ગોંડલમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ થયું છે. રક્ષાબંધન પહેલા પિતા-પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટ્યું