Surprise Me!

ભાવનગરમાં ઢોલ-નગારાના નાદ સાથે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ધામધૂમથી કાવડયાત્રા નીકળી

2025-08-03 150 Dailymotion

ભાવનગરની કાવડયાત્રા સમિતિ દ્વારા ચાલુ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.