નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બાબા અમરનાથની પ્રતિકૃતિરૂપે બરફથી બનેલું શિવલિંગ સ્થાપવામાં આવ્યું છે.