ETV Bharat સ્વાદના સરનામા સીરિઝમાં આજની જગ્યા છે બિસ્કીટ ગલીની 110 વર્ષ જૂની હુસૈની બેકરી, જેના બિસ્કીટ અને પફના દિવાના છેક UAE સુધી છે.