ઈશુદાન ગઢવીએ કહ્યું કે, અમે ડરી જઈશું એ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો, વંચિતો, બેરોજગાર યુવાનો, ખેડૂતોનો આવાજ ઉઠાવીશું.'