અમદાવાદમાં AMCની નવી PG ગાઈડલાઈનનો વિરોધ, સંચાલકોએ તાબડતોબ બનાવ્યું એસોસિએશન, શરૂ કરી કાયદાકીય લડાઈની તૈયારી
2025-08-06 17 Dailymotion
AMCએ પીજી સંચાલકો માટે નવી ગાઈડલાઈન બનાવી છે, અને તેનું પાલન કરવા અને નિયમોને અનુસરવા માટે એક મહિનાનો સમય આપ્યો. જાણો વિસ્તારથી...