CDPOના જણાવ્યા મુજબ ગરબાડા તાલુકામાં 103 આંગણવાડી જર્જરીત છે. જે તમામને જર્જરિત કેન્દ્રમાં ન બેસાડવા સૂચના આપેલી છે.