તળાજા તાલુકાના તલ્લી ગામના એક યુવકે મિજબાની માણી રહેલા સિંહની નજીક જઈને વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે સિંહ તેની સામે હુમલો કરવા દોડ્યો.