Surprise Me!

ગફુરભાઈ મિયાણા: 27 વર્ષથી ગરીબ દર્દીઓ માટે મફત રિક્ષા અને ટિફિન સેવાનો સેતુ

2025-08-06 193 Dailymotion

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગવર્મેન્ટ કોલોનીમાં રહેતા 56 વર્ષીય ગફુરભાઈ મિયાણા છેલ્લાં 27 વર્ષથી ગરીબ દર્દીઓ માટે મફત રિક્ષા સેવા આપી રહ્યા છે.