Surprise Me!

નડિયાદ: ઉત્તરસંડાના તળાવમાં બે બાળકો ડૂબ્યા, મૂળ MPના પરિવાર પર આભ તૂટ્યું

2025-08-07 6 Dailymotion

બંને ભાઈઓના મૃતદેહને શોધી કાઢી બહાર કાઢવામાં આવ્યા, વડતાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.