ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા વિરુદ્ધ 75 લાખ રૂપિયાની ખંડણી માગવાના આરોપોએ યુનિવર્સિટીમાં ખળભળાટ મચાવ્યો છે.