સાંજ થઈ જવાના કારણે તેમજ કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે બે કલાક ઉપરાંતની જહેમત બાદ પણ કાર કે કોઈ વ્યક્તિની ભાળ મળી શકી નહોતી.