દર વર્ષે રાખડી બાંધવાના મુહૂર્તને લઈને ચોઘડિયા અને જે તે દિવસે ગ્રહ દશાને આધારે રક્ષાબંધનનો તહેવાર અને રાખડી બાંધવાનો સમય નિર્ધારિત થતા હોય છે.