Surprise Me!

ઓગસ્ટના ત્રીજા પખવાડિયામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, ખગોળ જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકનું પૂર્વાનુમાન

2025-08-08 42 Dailymotion

ખગોળ જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકે ઓગસ્ટ મહિનાના ત્રીજા પખવાડિયામાં ગુજરાત સહિત ભારતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.